જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

મર્ડર મિસ્ટરી

લેખક : અગાથા ક્રિસ્ટી


Murder Mystery - Gujarati

Author : Agatha Christie

Original Price: 200.00
Discount: 10%
Price: 180.00
FREE Shipping in INDIA *(Conditions Apply)

Free shippingFREE Shipping in INDIA *


Cash On Delivery Cash on delivery


Express Courier Express Courier Service *પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કોપીરાઈટથી સુરક્ષિત છે)

અગાથા ક્રિસ્ટી એટલે જગતના રહસ્યકથા લેખકોમાં સૌથી મશહૂર નામ. તેમની રહસ્યકથાઓની કરોડો નકલો અંગ્રેજી અને અન્ય વિશ્વભાષાઓમાં વેચાઈ ચૂકી છે. માત્ર બાઈબલ અને શેક્સપિયરના પુસ્તકોનું વેચાણ તેમના કરતા વધુ છે. તેમના અતિલોકપ્રિય બેસ્ટસેલર પુસ્તક ‘Murder on the Orient Express’નો આ અનુવાદ વાચકોને અંત સુધી જકડી રાખે છે.


Book Details


Transliteration

  • Title : Murder Mystery - Gujarati
  • Author: Agatha Christie
  • Translator : Nitin Bhatt
  • Publication Year : 2018
  • ISBN : 9789351227120
  • Pages : 216
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Vachalu Faliyu
150.00

Pankhethi Kharyu Aakash
75.00

Lohino Rang Laal
77.00

Shishu ane sakhi
80.00

Katibandh Vol.1-3 Set
1250.00

Honeymoon
216.00
240.00

Bhramandasha
125.00

Charvak
125.00