જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

પ્રેમનું મેનેજમેન્ટ

લેખક : સૌરભ શાહ


Premnu Management

Author : Saurabh Shah

Original Price: 125.00
Discount: 10%
Price: 112.00
FREE Shipping in INDIA *(Conditions Apply)

Free shippingFREE Shipping in INDIA *


Cash On Delivery Cash on delivery


Express Courier Express Courier Service *પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કોપીરાઈટથી સુરક્ષિત છે)

ખાસ નોંધ: આ પુસ્તક અગાઉ 'સંબંધોની સુવર્ણમુદ્રા (૬ પુસ્તકોનો સેટ)' નામે પ્રગટ થઇ ચૂક્યું છે.

પ્રેમ, મૈત્રી, લગ્ન, લગ્નેતર સંબંધો, ડિવોર્સ – આ બધા વિષયો પર લેખકના ક્રાંતિકારી અને મૌલિક વિચારો.

આપણો સમાજ અત્યારે બદલાઈ રહ્યો છે, પહેલા જેવો બંધિયાર નથી રહ્યો. લોકોનો માનસિકતામાં પરિવર્તન આવી રહ્યું છે. આવા વિષયો પર લોકો મુક્ત મને વિચારતા અને પોતાનો મત દર્શાવતા થયા છે. અંતરંગ સંબધોને જીવનભર નિભાવવા માટેની ચાવી પ્રસ્તુત પુસ્તકમાં મળી રહે છે.


Book Details


Transliteration

  • Title : Premnu Management
  • Author: Saurabh Shah
  • Publication Year : 2018
  • ISBN : 9789351227243
  • Pages : 128
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Candle Light Dinner
100.00

Navdampati
200.00

Geet gavu to preetnu gavu
150.00

Bevafai : Pith Par Thayelo Prahar
50.00

Prem Etle Prem - Bas Biju Kai Nahi
40.00

Dampatya
22.00

Men are from Mars, Women are from Venus ~ Gujarati.....
199.00

Prabhutama Pagala
300.00