જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

શેર ઇટ શ્રેણી - કાજલ ઓઝા વૈદ્ય

લેખક : કાજલ ઓઝા વૈદ્ય


Share It Series - Kajal Oza Vaidya

Author : Kajal Oza Vaidya

Original Price: 99.00
Discount: 10%
Price: 89.00
FREE Shipping in INDIA *(Conditions Apply)

Free shippingFREE Shipping in INDIA *


Cash On Delivery Cash on delivery


Express Courier Express Courier Service *પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કોપીરાઈટથી સુરક્ષિત છે)

લોકપ્રિય સર્જક કાજલ ઓઝા વૈદ્યના વિવિધ ૯૦ લખાણોના અંશોનું ચયન. સુંદર માવજત પામેલું આ પુસ્તક લેખકના ચાહકોને ગમે એવું છે અને વિવિધ પ્રસંગોએ ભેટ આપવા યોગ્ય છે.

'શેર ઈટ' શ્રેણી વિશે : (પ્રકાશક તરફથી સાભાર)

Share It શ્રેણીનું આ પુસ્તક એટલે કોઈ એક સર્જકના સમગ્ર લખાણોમાંથી ખૂબ ગમી ગયું હોય, યાદ રહી જાય તેવું હોય, બીજાને વંચાવ્યા વગર ચેન ન પડે તેવું હોય, વાંચતી વખતે મોઢામાંથી ‘આહ’ કે ‘વાહ’ નીકળી ગયું હોય તેવા તમામ લખાણોનો સરવાળો. પોતાના પ્રિય લેખકના ગમતાં લખાણના અંશો ઘણા વાચકો ફેસબૂક કે વોટ્સએપ પર વહેતાં મૂકતા હોય છે એ જ વસ્તુ અહીં પુસ્તક સ્વરૂપે રજૂ કરી છે.

આ પુસ્તક શ્રેણીમાં દરેક સર્જકના કુલ ૯૦ લખાણોના અમૂલ્ય અંશ લેવામાં આવ્યા છે. લેખકનું પ્રાપ્ય હોય તેવું સમગ્ર લખાણ જોઈ જઈ આ ૯૦ અંશોનું ચયન કરવામાં આવ્યું છે. આ પુસ્તક ખાણકામ નથી નકશીકામ છે. ખાણકામમાં તો ધૂળ અને ઢેફા ભાંગી સોનું કે હીરા મેળવવાની વાત છે, જ્યારે અહીં તો ૨૪ કેરેટના સોનામાંથી મનને મોહી લે તેવું નકશીકામ કર્યું છે.


Book Details


Transliteration

  • Title : Share It Series - Kajal Oza Vaidya
  • Author: Kajal Oza Vaidya
  • Editor : Dinesh Kanani
  • Publication Year : 2017
  • ISBN : 9789386343390
  • Pages : 96
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Milapni Vachanyatra : 1958
50.00

Swami Anand Sathe Vachanyatra
15.00

Manimudra
750.00

Kishorlal Mashruwala Sathe Vachanyatra
20.00

Ravindra Parva
400.00

Share It Series - Suresh Dalal
89.00
99.00

Shvetkeshi Mitar
450.00

Aradhi Sadini Vachanyatra -3
250.00