જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

તડ અને ફડ શ્રેણી - 8 પુસ્તકોનો સેટ

લેખક : નગીનદાસ સંઘવી


Tad Ane Fad Shreni - Set of 8 Books

Author : Nagindas Sanghavi

Original Price: 760.00
Discount: 10%
Price: 684.00
FREE Shipping in INDIA *(Conditions Apply)

Free shippingFREE Shipping in INDIA *


Cash On Delivery Cash on delivery


Express Courier Express Courier Service *પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કોપીરાઈટથી સુરક્ષિત છે)

ગુજરાતના પ્રખર રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી પોતાના સ્પષ્ટ અને નિર્ભય વિચારો માટે જાણીતા છે. તેમના લખાણોમાં આ 'તડ અને ફડ' અભિગમ નીતરે છે. કારકિર્દીનાં ૫૫ વરસ દરમ્યાન તેમણે લખેલા લેખો, પુસ્તકો અને પ્રવચનોના આશરે ૧,૦૦,૦૦૦ પાનાઓમાંથી કાળજીપૂર્વક પસંદ કરીને તૈયાર કરાયેલી 'તડ અને ફડ' શ્રેણીમાં કુલ આઠ પુસ્તકોનો સમાવેશ થયો છે : ભારત, ઇતિહાસ, વિશ્વ, ધર્મ, સંસ્કૃતિ, જીવન, સમાજ, રાજનીતિ.


Book Details


Transliteration

  • Title : Tad Ane Fad Shreni - Set of 8 Books
  • Author: Nagindas Sanghavi
  • Publication Year : 2016
  • Pages : 1016
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Thodu Sonu, Thodu Rupu
100.00

Gita ane Aapana Prashno
140.00

Satya E Ja Ishvar Chhe
50.00

Darubandhi Koi Pan Bhoge
10.00

Navi Disha
100.00

Svairvihar Vol.1
70.00

Pravachan Mangal
110.00

Gulab Ane Kantak
77.00