21mi Sadino Vyavsay ~ Business of 21st Century Gujarati Book by Robert Kiyosaki
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

21મી સદીનો વ્યવસાય

લેખક : રોબર્ટ કિયોસાકી


21mi Sadino Vyavsay ~ Business of 21st Century

Author : Robert Kiyosaki

Original Price: 225.00
Discount: 10%
Price: 202.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

21મી સદીનો વ્યવસાય

"અર્થતંત્ર સમસ્યા નથી, સમસ્યા તમે છો".

તમને કોર્પોરેટ જગતમાં થતા ભ્રષ્ટાચાર પર ગુસ્સો આવે છે ? વોલ સ્ટ્રીટ અને મોટી બૅન્કો જે આ ભ્રષ્ટાચાર થવા દે છે તેના પર ગુસ્સો આવે છે ? ઘણું બધું ખોટું થવા દેવા બદલ અને વાસ્તવિકતાની અવગણના કરવા બદલ સરકાર પર ગુસ્સો આવે છે ?

તમને તમારું ભવિષ્ય તમારા હાથમાં ન લેવા બદલ તમારી જાત પર ગુસ્સો આવે છે ?

જિંદગી મુશ્કેલ છે. સવાલ એ છે કે તમે એ વિષે શું કરવા માંગો છો? ૨ડવાથી કે નિસાસા નાખવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત નહિ થાય. ન તો શેરબજાર, બૅન્કો કે સરકારને દોષ આપવાથી થશે.

જો તમારે સમૃદ્ધ ભવિષ્ય જોઈતું હશે તો એ તમારે જ બનાવવું પડશે. તમે તમારું ભવિષ્ય ત્યારે જ કાબુમાં લઈ શકશો જ્યારે તમે તમારી આવકના સ્ત્રોત તમારા હાથમાં લઈ લેશો.

તમને જરૂર છે તમારા પોતાના વ્યવસાયની.

અત્યારે ઘણાબધા લોકો માટે આર્થિક મુશ્કેલીઓનો સમય છે, પણ ઉદ્યોગ સાહસિકો માટે આ સમય તેમની આર્થિક શક્તિઓને વધારે ખીલવવાનો છે. આના કરતા સારો સમય એમના માટે કોઈ જ ન હોઈ શકે.


Book Details


Transliteration

  • Title : 21mi Sadino Vyavsay ~ Business of 21st Century
  • Author: Robert Kiyosaki
  • Translator : Unknown Translator
  • Publication Year : 2020
  • ISBN : 9789389647921
  • Pages : 168
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Tamari Karkirdine Pankho Aapo
180.00

The Greatest Secret - Gujarati
122.00
135.00

8mi Aadat - 8th Habit
298.00
350.00

Tamara Andarna Powerne Olkho
100.00

Shoonyathi Shikhar
450.00

Idli Orchid Ane Manobal ~ Idli, Orchid & Willpower.....
220.00

Laghu Udhyogonu Safal Management
40.00

The Hero
99.00