Aakhare Azad ! ~ Free at Last Gujarati Book by Daniel Greenberg
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

આખરે આઝાદ!

લેખક : ડેનિયલ ગ્રીનબર્ગ


Aakhare Azad ! ~ Free at Last

Author : Daniel Greenberg

Price: 200.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

૧૯૬૦ના દસકામા ડેનિયલ ગ્રીનબર્ગ નામના અમેરિકન ભૌતિકવિજ્ઞાની તેમનાં બાળકો માટે, બાળકોની જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને ચાલતી હોય તેવી શાળાની શોધમાં હતા, જે મળી ન શકી. કેટલાંક સમાન વિચારો ધરાવતા વાલીઓની સાથે મળીને તેમણે સડબરી વેલી શાળાની સ્થાપના કરી. તે એક એવી અસાધારણ શાળા છે, જેમાં કોઈ અભ્યાસક્રમ નથી, વર્ગો નથી, ગ્રેડ પદ્ધતિ નથી, ગણવેશ નથી, ઘંટ વાગતો નથી. બાળકોને અહીં પોતાની રીતે જ મુક્ત વાતાવરણમાં વિકસવા દેવામાં આવે છે અને બાળકો પોતે જ પોતાના ઘડવૈયા બને છે.

આવી અદ્દભુત શાળા ને તેના ક્રાંતિકારી શિક્ષણપ્રયોગોનું વર્ણન કરતું આ પુસ્તક આપણી શાળાઓ, કેળવણીકારો, શિક્ષકો અને વાલીઓએ ખાસ વાંચવા જેવું છે.


Book Details


Transliteration

  • Title : Aakhare Azad ! ~ Free at Last
  • Author: Daniel Greenberg
  • Translator : Kshama Kataria
  • Publication Year : 2014
  • Pages : 207
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Balvandana
80.00

Toto Chan
85.00

Chalo Balakne Samajie
80.00

Tamara Balakne Shu Shikhavasho?
60.00

Pagala Vasantna
150.00

Balako Chhe Prabhuna Payagambaro
100.00

Aapane Aapana Balakoni Najare
40.00

Balakoma Leadership Kevi Rite Kelavasho?
125.00