Adhuri Kathao Internetni Atarie Gujarati Book by Salil Dalal
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

અધુરી કથાઓ ઈન્ટરનેટની અટારીએ !

લેખક : સલિલ દલાલ


Adhuri Kathao Internetni Atarie

Author : Salil Dalal

Price: 750.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

હિન્દી સિનેમાની પાંચ સદાબહાર અભિનેત્રીઓની રસપ્રદ કહાણીઓ કહેતું પુસ્તક ‘ અધુરી કથાઓ’:

ગુજરાતમાં ભારતીય સિનેમા પરના અભ્યાસુ-નિષ્ણાતોમાં સલીલ દલાલનું નામ મોખરે છે. વરસોથી સિનેસૃષ્ટિ પરનાં રસપ્રદ લખાણો પીરસનાર સલીલભાઈ બહોળો ચાહકવર્ગ ધરાવે છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ લેખો અગાઉ ઓનલાઈન પ્રસિદ્ધ થયા હતા અને તે લેખમાળા વાચકોમાં ઘણી લોકપ્રિય થઇ હતી.

શ્રીદેવી, મીનાકુમારી, મધુબાલા, સ્મિતા પાટીલ અને દિવ્યા ભારતી ~ આ અભિનેત્રીઓએ અકાળે વિદાય લીધી. અને તે સાથે જ તેમની જિંદગીની કથાઓ અધુરી રહી ગઈ. છલોછલ જીવન જીવેલી આ જબરજસ્ત અભિનેત્રીઓનાં જીવન અને સંબંધો વિવાદાસ્પદ રહ્યા. અભિનેત્રી અને સ્ત્રી તરીકે હંમેશા ચર્ચામાં રહેલી આ નારીઓને હિન્દી સિનેમા ક્યારેય ભૂલી નહિ શકે. તેમનાં જીવનની અનેક દિલચશ્પ અને અજાણી વાતો સલીલભાઈએ પોતાની આગવી, તાજગીસભર શૈલીમાં પુસ્તકમાં પીરસી છે. ફિલ્મરસિયાઓ માટે રસથાળ સમું આ પુસ્તક લગભગ દરેક પાને રંગીન તસ્વીરો ધરાવે છે અને ઉચ્ચકક્ષાના આર્ટ-પેપર પર છપાયું છે.


Book Details


Transliteration

  • Title : Adhuri Kathao Internetni Atarie
  • Author: Salil Dalal
  • Publication Year : 2018
  • ISBN : 9789381286746
  • Pages : 192
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Nobel Paritoshik Vijeta Mahilao
125.00

Yogmargana Pravasi Shri Krushprem
120.00

Kalapani
80.00

Alakhna Aradhak Sant Mooldas
200.00

Swami Ramdas
140.00

Patrakar Balvantrai Shah
100.00

Nepolian Bonapart
135.00
150.00

Kasturba, Durgabahen ane Bija Striratno
15.00