Alibabas World - Gujarati Gujarati Book by Porter Erisman
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

અલીબાબા'ઝ વર્લ્ડ

લેખક : પોર્ટર એરિસમેન


Alibabas World - Gujarati

Author : Porter Erisman

Price: 160.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ચીનની અને વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાની સફર, તેની કાર્યશૈલી અને વિશ્વના ઈ-કોમર્સ ક્ષેત્ર પર તેના પ્રભાવની રોમાંચક કથા. એક સામાન્ય માણસની વિરાટ સફળતાની પ્રેરણાદાયી કથની. આ પુસ્તકમાં સામાન્ય પરિવારમાં જન્મેલા જેક-માની અંગ્રેજી ભાષાના શિક્ષકમાંથી અલીબાબાના સ્થાપક સુધીની રોચક કથા છે. જેક-માનું બાળપણ, યુવાવસ્થા, અલીબાબાની સ્થાપના, ડોટકોમ બૂમ, અલીબાબાનો સંઘર્ષ, ગૂગલ, ઈ-બે જેવા મહારથીઓ સાથેની સ્પર્ધા, સામ્યવાદી સરકારના નિયંત્રણો વગેરે પાસાં પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ઉદ્યોગસાહસિકો, મહત્વાકાંક્ષી યુવાનો અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને રસ પડે તેવું પુસ્તક.

લેખક પોર્ટર એરીસમેને ૨૦૦૦થી ૨૦૦૮ સુધી અલીબાબાની આંતરરાષ્ટ્રીય કામગીરી સંભાળી હતી.


Book Details


Transliteration

  • Title : Alibabas World - Gujarati
  • Author: Porter Erisman
  • Translator : Keyur Kotak
  • Publication Year : 2016
  • ISBN : 9789351623359
  • Pages : 184
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

The Hero
99.00

Hu Malala Chhu !
85.00

13 Pagala Jabardast Sadnaseebna
150.00

Subhashchandra Bose****
400.00

Business Karo Kushalatathi
100.00

Jyot Saday Jale
150.00

7 IT Mandhataona Pravachano
75.00

FacebookNa Praneta Mark Zuckerberg
135.00