Alpviram Gujarati Book by Kanti Patel (Editor)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

અલ્પવિરામ - જો આ હોય મારું અંતિમ પ્રવચન

લેખક : કાંતિ પટેલ (સંપાદક)


Alpviram

Author : Kanti Patel (Editor)

Original Price: 375.00
Discount: 10%
Price: 338.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

અસાધ્ય બીમારીને કારણે જેમનું મૃત્યુ થોડાક મહિનાઓમાં જ નિશ્ચિત હતું તેવા અમેરિકન પ્રોફેસર રેન્ડી પોશે આપેલું જીવનનું છેલ્લું વ્યાખ્યાન 'ધ લાસ્ટ લેક્ચર'ના વિડીયો અને તેનું પુસ્તક જગપ્રસિદ્ધ થયું હતું. આ વ્યાખ્યાનમાં તેમણે બાળપણના સ્વપ્નો, સફળતા-નિષ્ફળતા, કુટુંબ-પ્રિયજનો, જિંદગી વિશે વાતો કરી હતી. તેમણે પોતાની બીમારી કે મૃત્યુ નહીં પણ જીવન વિશે, ઊર્જાથી ભરપૂર પ્રવચન આપ્યું હતું.

આ પરથી પ્રેરણા લઈને કલ્પિત અંતિમ પ્રવચનોની શ્રેણીનું આયોજન કરવામાં આવેલું. આ પ્રવચનોમાં નામાંકિત ગુજરાતી સાહિત્યકારો, કલાકારો, ધર્મગુરુઓ, ડોક્ટરો, વકીલો વગેરેએ ભાગ લીધો હતો. આવાં ૨૫ ચુનંદા પ્રવચનોના સંકલનનું ઉત્કૃષ્ટ પુસ્તક.


Book Details


Transliteration

  • Title : Alpviram
  • Author: Kanti Patel (Editor)
  • Publication Year : 2016
  • ISBN : 9789385520501
  • Pages : 264
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Makarand Madhu
250.00

Vivekanand Patramarmar
325.00

Patro (1928-1950)
300.00

Nikhalas Vato
300.00

Sardar Vallabhbhaina Bhashno (1918 to 1947)
400.00

Li Tamaro Makarand
650.00

Patro : 2 (1951 - 1970)
375.00