જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

અમર ભારત

લેખક : અમિષ ત્રિપાઠી


Amar Bharat

Author : Amish Tripathi

Original Price: 350.00
Discount: 10%
Price: 315.00
FREE Shipping in INDIA *(Conditions Apply)

Free shippingFREE Shipping in INDIA *


Cash On Delivery Cash on delivery


Express Courier Express Courier Service *પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ભારત એક એવો દેશ છે જે સંસ્કૃતિ અને સભ્યતાના ઉદયનો સાક્ષી રહ્યો છે. હજારો વર્ષો પછી પણ આ મહાન સંસ્કૃતિ ટકી રહી છે અને આજે એક નવી દિશા તરફ આગળ વધી રહી છે. ભારતના એક ઉત્તમ કથાકાર અમીશનું આ પુસ્તક નવાં ભારત અને તેમાં ઝડપભેર આવી રહેલા પરિવર્તનોને સમજવામાં મદદરૂપ થાય એવું છે. પુસ્તકમાં રસપ્રદ રીતે ભારતની પ્રાચીન અને આધુનિક સભ્યતા, ભારતનું ભવિષ્ય, ધર્મ અને સંસ્કૃતિ, આધુનિકતા, સાંપ્રત સમસ્યાઓ જેવા મુદ્દાઓ આવરી લેવાયા છે. અસરદાર લખાણો, વક્તવ્યો અને બૌદ્ધિક ચર્ચાઓનું આ પુસ્તક ભારતને કે નવા દ્રષ્ટિકોણથી સમજવામાં મદદ કરે છે.


Book Details


Transliteration

  • Title : Amar Bharat
  • Author: Amish Tripathi
  • Translator : Anil Chavda
  • Publication Year : 2018
  • ISBN : 9789387578630
  • Pages : 211
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Jivan Ek Sangharsh
175.00

Upsamhar
100.00

Vicharmanch
185.00

Vicharvaibhav
185.00

Sarjakno Samajlok
125.00

GST Ni ABC
27.00
30.00

Tad Ane Fad Shreni : Vishva
95.00

Shano Samaj ~ The Sane Society
80.00