Amaru Raktranjit Vatan ~ Our Moon Has Blood Clots Gujarati Book by Rahul Pandita
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

અમારું રક્તરંજિત વતન

લેખક : રાહુલ પંડિતા


Amaru Raktranjit Vatan ~ Our Moon Has Blood Clots

Author : Rahul Pandita

Original Price: 250.00
Discount: 10%
Price: 225.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

‘અમારું રક્તરંજિત વતન’ એ કાશ્મીરના ઇતિહાસનું એક રક્તરંજિત પૃષ્ઠ છે. 1980 ના દાયકાના અંતિમ વરસોમાં કાશ્મીર અલગાવવાદ-આતંકવાદની જ્વાળાઓથી ઘેરાવા લાગ્યું. ઇસ્લામિક આતંકવાદીઓએ સેંકડો કાશ્મીરી પંડિતોને માર્યા, રિબાવ્યા, તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કર્યા, તેમની મિલકતો લૂંટી, તેમના ઘરો સળગાવવામાં આવ્યાં. આ હેવાનિયતને કારણે 1990ના દશકમાં સાડા ત્રણ લાખથી વધુ પંડિતોએ કાશ્મીરમાંથી હિજરત કરી અને પોતાના જ દેશમાં ઠેર ઠેર ભટકવા મજબૂર બન્યા. આજે ત્રણ દાયકા પછી પણ આ સમુદાય પોતાના જ દેશમાં નિરાશ્રિત બનીને જીવી રહ્યો છે.

પુસ્તકના લેખક રાહુલ પંડિતા માત્ર ચૌદ વર્ષના હતા ત્યારે તેમણે પરિવાર સાથે શ્રીનગર છોડવું પડ્યું હતું. તેમણે કાશ્મીરના ઇતિહાસ, ત્યાંની લઘુમતી એવા પંડિતોની યાતનાઓ અને કાશ્મીર છોડ્યા પછીના સંઘર્ષનું વાચકને હચમચાવી મૂકે એવું વર્ણન કર્યું છે.

અનેક પ્રસંશા પામેલું મૂળ અંગ્રેજી પુસ્તક ‘Our Moon Has Blood Clots’ 2013માં ક્રોસવર્ડ બુક એવોર્ડ માટે પસંદ થયું હતું.


Book Details


Transliteration

  • Title : Amaru Raktranjit Vatan ~ Our Moon Has Blood Clots
  • Author: Rahul Pandita
  • Translator : Jelam Vohra
  • Publication Year : 2019
  • ISBN : 9789351626527
  • Pages : 216
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Doctorni Diary Vol.4
290.00

Mari Hakikat (Abriged)
120.00

Shakaltirath Jena Manma Re !
150.00

Latif
110.00

Ba Adab
85.00

Tame Ja Tamaru Ajvalu
125.00

Potanu Everest : Dhyeypraptini Anubhavkathao
90.00

Bharatiya Sanskruti *
30.00