Ame Be Baheno Gujarati Book by Pannalal Patel
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

અમે બે બહેનો

લેખક : પન્નાલાલ પટેલ


Ame Be Baheno

Author : Pannalal Patel

Price: 390.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

૧૯૬૨માં પ્રથમવાર છપાયેલી, પન્નાલાલ પટેલની બે બહેનોના જીવન અને સંબંધોની પૃષ્ઠભૂમિમાં લખાયેલી નારીકેન્દ્રિત નવલકથા.

ચારુ અને મલય એકબીજાના પ્રેમમાં હોવા છતાં ચારુનાં લગ્ન મલયના જ મિત્ર હરીશ સાથે થાય છે અને ચારુ નાની બહેન ગિરાનું મલય સાથે ગોઠવાય એવા પ્રયાસો કરે છે. પરંતુ મલયની આધ્યાત્મિકતા તરફ ઢળતી વિચારસરણી ગિરાને એ સમજવા પ્રેરે છે. તો બીજી બાજુ મોટી બહેન ચારુ અને હરીશ એમના લગ્નજીવનના પ્રશ્નો સાથે લડતાં લડતાં પણ ગિરા-મલય માટેના પ્રયત્નો જારી રાખે છે. આ ચારે પાત્રોના એકબીજા સાથેના પેચીદા સંબંધો અને એમાંથી માર્ગ કરતાં કરતાં અંતે ક્યાં પહોંચે છે, કેવી રીતે પહોંચે છે અને કેવાં કેવાં મનોમંથનો બાદ પહોંચે છે એ તો વાંચવું જ રહ્યું. જીવનને ઉંડાણથી જોનારા દરેક પરિણીત યુગલોએ - એમાંય સ્ત્રીઓએ તો ખાસ - આ નવલકથા વાંચવી જોઈએ. ઘણાંને એમાં ક્યાંક ને ક્યાંક તો પોતાનું જીવનેય દેખાશે...


Book Details


Transliteration

  • Title : Ame Be Baheno
  • Author: Pannalal Patel
  • Publication Year : 2015
  • First Edition : 1962
  • ISBN : 9789380126555
  • Pages : 412
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Bharelo Agni
225.00

Mari Parnetar
140.00

Premavatar
350.00

Pollyanna
112.00
125.00

Amrapali - Guptyug Granthavali (1)
250.00

Thank you Mr Glad
60.00

Madhav Kyay Nathi
200.00

Vansh Varas Vol.1-3
850.00