જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

આનંદ લહેર : ઈચ્છો એ મેળવો

લેખક : સદ્દગુરુ


Anand Laher : Ichchho E Melavo

Author : Sadhguru

Original Price: 225.00
Discount: 10%
Price: 202.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERSપુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

વિખ્યાત અધ્યાત્મગુરુ સદ્દગુરુના જીવનપ્રેરક ચિંતનાત્મક લેખો, અત્યંત સરળ શૈલીમાં ઉદાહરણો સાથે.

સદ્દગુરુ માત્ર અધ્યાત્મની જ ચર્ચા નથી કરતા, પણ જીવનની દરેક પરિસ્થિતિ વિષે એવો અભિપ્રાય આપે છે કે જે આપણી અંદર સ્પષ્ટતા લાવે છે, આપણી જીવનનૌકાને પરેશાનીઓના વમળમાંથી બહાર લાવે છે. તેઓ સદીઓથી માત્ર વિવિધ ધર્મો, ગ્રંથો કે સંતોએ કહેલી જ વાતો દોહરાવતા નથી, તેમની વાતોમાં જ્ઞાન અને અનુભવના ઊંડાણ સાથે આધુનિકતા અને વિજ્ઞાનનો પણ સમન્વય હોય છે.


Book Details


Transliteration

  • Title : Anand Laher : Ichchho E Melavo
  • Author: Sadhguru
  • Translator : Bharat Dave
  • Editor : Bharat Dave
  • Publication Year : 2018
  • First Edition : 2016
  • ISBN : 9789351625391
  • Pages : 240
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Soneri Bund
90.00

Prem**
250.00

Premsamipe
50.00

Swami Vivekanandna Sapanaonu Bharat
150.00

Tyag
50.00

Meaningful Journey
250.00

Nokhi Matina Jiv
175.00

Param Samipe
160.00