Bharatno Sanskrutik Itihas Gujarati Book by Rajni Vyas
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

ભારતનો સાંસ્કૃતિક ઈતિહાસ

લેખક : રજની વ્યાસ


Bharatno Sanskrutik Itihas

Author : Rajni Vyas

Original Price: 1500.00
Discount: 10%
Price: 1350.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ભારતવર્ષના પાંચ હજાર વર્ષના ઈતિહાસની ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા પર પ્રકાશ ફેંકતો ગુજરાતી ભાષાનો પ્રથમ ગ્રંથ. ઈ.સ. પૂર્વે ૨૫૦૦થી ભારતના ઈતિહાસ, લોકજીવન, પર્યાવરણ, મહામાનવો, સાહિત્ય, તત્વજ્ઞાન, વિજ્ઞાનની શોધખોળો, ધર્મ-અધ્યાત્મ, ચિત્ર-સંગીત-નૃત્ય-શિલ્પકળા, સ્થળો અને સ્થાપત્યો જેવી અનેક માહિતીનો ભંડાર, પુસ્તકમાં ઠેરઠેર ચિત્રો અને ફોટોગ્રાફ્સ સાથે.

કોઈ પણ શાળા-કોલેજ-સંસ્થા-પુસ્તકાલયને શોભાવે તેવો આ દળદાર ગ્રંથ ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં રસ ધરાવનારાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવો છે.


Book Details


Transliteration

  • Title : Bharatno Sanskrutik Itihas
  • Author: Rajni Vyas
  • Publication Year : 2018
  • First Edition : 2016
  • ISBN : 9789385314261
  • Pages : 840
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Bharatno Itihas
300.00

Yuddha 71
250.00

Gandhi Subhash Sardar
225.00

Aradhi Rate Azadi ~ Freedom at Midnight
450.00

Bharatna Prachin Nagaro
275.00

Bharatna Pramukh Yuddho
200.00

Aazadi Pahela
125.00

Bihar Pachhi Delhi
250.00