Bheem Ane Hanuman Gujarati Book by Anant Pai (Editor)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

ભીમ અને હનુમાન

લેખક : અનંત પૈ (સંપાદક)


Bheem Ane Hanuman

Author : Anant Pai (Editor)

Price: 40.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

બાળકોને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા અને ઇતિહાસનો પરિચય કરાવતો ખજાનો એટલે અમર ચિત્ર કથા. રંગીન ચિત્રવાર્તા (કોમિક્સ) રૂપે પ્રસિદ્ધ થયેલી આ શ્રેણીમાં આપણા મહાકાવ્યોની કથાઓ, પૌરાણિકકથાઓ, રમુજ-બોધની કથાઓ, ભારતના વીર પુરુષો અને વિરાંગનાઓ, વિદ્વાનો અને રાષ્ટ્રના ઘડવૈયાઓ, સ્વાતંત્ર્યસંગ્રામના સપૂતો, અને ભારતીય સંસ્કૃતિની કથાઓ આવરી લેવાઈ છે. ઘણી ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયેલી આ અત્યંત લોકપ્રિય કથાશ્રેણી બાળકોને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે. પ્રસ્તુત પુસ્તક, આ જ્ઞાન અને સંસ્કારના સાગરનું એક મોતી છે.


Book Details


Transliteration

  • Title : Bheem Ane Hanuman
  • Author: Anant Pai (Editor)
  • Translator : Unknown Translator
  • Publication Year : 2013
  • First Edition : 1980
  • ISBN : 9789350853047
  • Pages : 32
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Mari Jivankatha - Gandhiji
30.00

Arabian Nights
250.00

Dadaji Varta Kahe Chhe
60.00

Kabir *
40.00

Chhokra Re! Varta Aavi -2
45.00

Bodhdayak Kahevatkathao
70.00

Chatur Birbal -4
50.00

Dadampari
70.00