જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

બ્લ્યૂ બુક ભાગ ૧-૨ સેટ

લેખક : કાજલ ઓઝા વૈદ્ય


Blue Book Vol. 1-2 Set

Author : Kajal Oza Vaidya

Original Price: 500.00
Discount: 10%
Price: 450.00
FREE Shipping in INDIA *(Conditions Apply)

Free shippingFREE Shipping in INDIA *


Cash On Delivery Cash on delivery


Express Courier Express Courier Service *પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

સ્ત્રી-પુરુષ સંબંધોની સમસ્યાઓના સંદર્ભમાં, ફોર અ ચેન્જ, પુરુષો માટે સહાનુભુતિ દાખવતા લખાણો!

લેખિકા કહે છે:

જે ફરિયાદ ન કરે એને દુઃખ નથી જ એવું માની લેવાની આપણને સૌને ટેવ પડી ગઈ છે. કદાચ એટલે જ આપણે સૌએ પુરુષને સાવ સ્વાભાવિક રીતે 'જડ', 'ઈમોશન વગરનો' અને 'દાદાગીરી' કરતી જેન્ડર તરીકે જોયો છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશ્માથી જોઈ શકાય છે.

અનેક પ્રસંગો અને ઉદાહરણો દ્વારા લેખિકા પોતાનું દ્રષ્ટિબિંદુ રજુ કરે છે. આધુનિક દંપતિઓને પોતાના જીવનસાથીને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થઇ શકે તેવું પુસ્તક.


Book Details


Transliteration

  • Title : Blue Book Vol. 1-2 Set
  • Author: Kajal Oza Vaidya
  • Publication Year : 2017
  • ISBN : 9788172298104
  • Pages : 407
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Dikari Mari Dulari
15.00

Speedpost
195.00

Vahalo Dost
30.00

Manav-sambandho
130.00

Mari Dikarine
100.00

Dost Tara Naam Par
225.00
250.00