British India Gujarati Book by Devendra Patel
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

બ્રિટીશ ઈન્ડિયા

લેખક : દેવેન્દ્ર પટેલ


British India

Author : Devendra Patel

Price: 175.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

આઝાદી મળી તે પહેલાનું એક વખતનું ભારત ‘બ્રિટીશ ઇન્ડીયા’ તરીકે ઓળખાતું હતું. ઈ.સ. 1600 થી 1858 સુધી ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આડકતરું શાસન હતું. 1858 થી 1947 સુધીનો સમય બ્રિટીશ રાજ તરીકે ઓળખાયો. બ્રિટીશ ઇન્ડીયા સમયના અત્યાચારોની અનેક કરુણ કથાઓ છે, તો કેટલીક ઉજળી બાજુઓ પણ છે. અંગ્રેજોના શાસન હેઠળનું બ્રિટીશ ઇન્ડીયા અંગ્રેજોના ઊજળા અને કલંકિત એમ બંને પ્રકારના પ્રકરણોથી ભરેલું છે. આ પુસ્તકમાં બ્રિટીશ ઇન્ડિયા અંગેના ૩૧ લેખો છે, જેમાં તેના બંને પાસાંઓ આલેખવામાં આવ્યા છે.

સીનીયર પત્રકાર દેવેન્દ્ર પટેલનું આ પુસ્તક ભારતીય ઇતિહાસમાં રસ ધરાવતા વાચકોને ગમે એવું છે.


Book Details


Transliteration

  • Title : British India
  • Author: Devendra Patel
  • Publication Year : 2019
  • ISBN : 9788184403695
  • Pages : 143
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Kashmirno Tunko Itihas
117.00
130.00

Gandhi : Ek Asambhav Sambhavana
140.00

Bharatno Svatantrata Sangram : Punarmulyankan
400.00

Kanhadadeprabandh Saar
35.00

Vilayatthi Dr Babasaheb Ambedkare Lakhela Patro
125.00

Rashtriya Tirth Andaman
125.00

Aazadi Pachhi
110.00

Jivannu Parodh
400.00