Cat Among the Pigeons ~ Gujarati Gujarati Book by Agatha Christie
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

કેટ અમન્ગ ધ પિજ્ન્સ

લેખક : અગાથા ક્રિસ્ટી


Cat Among the Pigeons ~ Gujarati

Author : Agatha Christie

Original Price: 350.00
Discount: 10%
Price: 315.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

રહસ્યકથાઓની સામ્રાજ્ઞી અગાથા ક્રિસ્ટીએ લખેલા ૭૬ પુસ્તકો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ પામ્યાં છે, અને લાખો નકલો વેચાઈ ચુકી છે.
એમની એક બહુ જ લોકપ્રિય થયેલી અંગ્રેજી સસ્પેન્સ-થ્રીલરકથાનો આ ગુજરાતી અનુવાદ છે.

લંડનની અત્યંત પ્રતિષ્ઠિત મિડોબેંક સ્કૂલમાં એક પછી એક ત્રણ શિક્ષિકાઓની રહસ્યમય હત્યા થાય છે. દરમિયાન પડોશી દેશમાં લશ્કરી બળવો થાય છે અને તેના પૂર્વ રાજવીના લાખોની કિંમતના હીરા ગુમ થાય છે. કથામાં ડીટેકટીવ હરક્યુલ પોઈરોટનો પ્રવેશ થાય છે અને પળે પળે ઉત્તેજના અને રહસ્યના તાણાવાણા વચ્ચે કથા આગળ વધે છે.


Book Details


Transliteration

  • Title : Cat Among the Pigeons ~ Gujarati
  • Author: Agatha Christie
  • Translator : Ullas Bakshi (Dr)
  • Publication Year : 2019
  • ISBN : 9788193484890
  • Pages : 252
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Madhav Kyay Nathi
200.00

Vachalu Faliyu
150.00

Apurnviram
300.00

Ver Shikhar Vol. 1-2 Set
465.00

Love You Lavanya
125.00

Prashn Pradeshni Pele Paar
225.00

Kacha Sutarna Tantane
400.00

Gujaratno Jay
360.00
400.00