Chitragriva Gujarati Book by Dhan Gopal Mukharji
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

ચિત્રગ્રીવા

લેખક : ધન ગોપાલ મુખરજી


Chitragriva

Author : Dhan Gopal Mukharji

Price: 200.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

વિશ્વયુદ્ધ લડી ચુકેલા એક કબૂતરના જીવનની હૃદયસ્પર્શી કથા. સંદેશાવાહક કબૂતરના જન્મ, ઉછેર, તાલીમ અને સાહસને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કથા ક્યારેક હૃદયને સ્પર્શી જાય છે તો ક્યારેક તેને આરપાર વીંધી નાખે છે. બેજોડ અને વિશિષ્ટ એવાં આ પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ કિલક કરશો.

આ પુસ્તક પહેલીવાર 1927 માં અંગ્રેજી ભાષામાં પ્રગટ થયું હતું. તેને ત્યારે અમેરિકામાં પ્રકાશિત કરાયું હતું અને તેના ભારતીય લેખકને આ પુસ્તક માટે પ્રતિષ્ઠિત ‘જ્હોન ન્યૂબેરી મેડલ’નું સન્માન મળ્યું હતું. ત્યાર પછી તેની ઘણી આવૃતિઓ જુદી જુદી ભાષાઓમાં થઇ ચુકી છે.


Book Details


Transliteration

  • Title : Chitragriva
  • Author: Dhan Gopal Mukharji
  • Translator : Vishal Shah
  • Publication Year : 2019
  • ISBN : 9788193942024
  • Pages : 146
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Kacha Sutarna Tantane
400.00

Total Boyfriend
175.00

Zer To Pidha Chhe Jani Jani
450.00

The Oldman and the Sea ~ Aparajey
150.00

Hradaynath
59.00

Thomakakani Kholi
350.00

Urdhvamool
300.00

Detective Somchand
175.00