જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

ડિજિટલી યોર્સ

લેખક : અંકિત દેસાઈ


Digitally Yours

Author : Ankit Desai

Original Price: 80.00
Discount: 10%
Price: 72.00
FREE Shipping in INDIA *(Conditions Apply)

Free shippingFREE Shipping in INDIA *


Cash On Delivery Cash on delivery


Express Courier Express Courier Service *



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

નવી પેઢીના યુવા લેખક અંકિત દેસાઈની આ લઘુનવલ એક આધુનિક પ્રેમકહાની છે. વાર્તામાં માત્ર બે જ પાત્રો છે. બંને યુવાન હૈયાં એકબીજા સાથે whatsapp ના માધ્યમથી લાંબુ chating કરે છે, કહો કે ડીજીટલ પત્રો જ એકબીજાને લખે છે, દિલ ફાડીને એકબીજા વિશે, જીવન વિશે વાતો કરે છે. નવી પેઢીના આ પ્રેમીઓના વિચારો, તેમના સંવાદો, જીવન પ્રત્યેનો અભિગમ – બધું જ આધુનિક છે. સંવેદનાથી છલકાતી અને નવતર શૈલીની આ વાર્તા સ્વાભાવિક રીતે જ યુવા પેઢીને પ્રિય થઇ પડે તેવી છે. અગાઉ, khabarchhe.com પર હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી આ કથા ઘણી લોકપ્રિય બની હતી.

લેખકના અગાઉનાં પુસ્તક ‘ટ્રેન ટેલ્સ’મા પણ ટ્રેનની મુસાફરી પર કેન્દ્રિત વિશિષ્ટ તાજગીસભર વાર્તાઓ હતી અને તે પુસ્તકને પણ બહોળી પ્રસંશા મળી હતી.


Book Details


Transliteration

  • Title : Digitally Yours
  • Author: Ankit Desai
  • Publication Year : 2018
  • ISBN : 9789351980421
  • Pages : 80
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Vinela Phool - 15
40.00

Vinela Phool - 7
40.00

Aathmu Pagalu
120.00

15 Jagprasidhh Vartao
150.00

Mopasani Vartasrushti
100.00

Puranpoli ~ Laghu Navalikao
125.00

Mari Priya Lokkathao
175.00

Mitha Vagar No Rotalo
75.00