E Jive Chhe Gujarati Book by Uma Trilok
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

એ જીવે છે

લેખક : ઉમા ત્રિલોક


E Jive Chhe

Author : Uma Trilok

Original Price: 120.00
Discount: 10%
Price: 108.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

અમૃતા પ્રીતમ અને ઇમરોઝની અમર પ્રેમકહાણી શરુ થઇ 1950 ના દાયકાના રૂઢીચુસ્ત ભારતમાં. અમૃતાથી સાત વરસ નાનો પ્રેમી એટલે ઇમરોઝ. ઇમરોઝ કુંવારો અને અમૃતા પરિણીત અને બે સંતાનોની માતા પણ ખરી. આ પ્રકારના સંબંધો એ સમયે કોઈએ સાંભળ્યા પણ નહોતા, સ્વીકાર તો ક્યાંથી થાય?

2005માં અમૃતાના મૃત્યુ પછી પણ આ વિરલ પ્રેમકહાણી આગળ વધે છે. ઇમરોઝના દિલોદિમાગમાં, જીવનના દરેક મુકામ પર અમૃતા તેની સાથે જ છે. એક અસામાન્ય પ્રેમીયુગલના પ્રેમભર્યા સંસ્મરણોનો રસથાળ એટલે આ પુસ્તક.


Book Details


Transliteration

  • Title : E Jive Chhe
  • Author: Uma Trilok
  • Translator : Margi Hathi
  • Publication Year : 2019
  • ISBN : 9789385037627
  • Pages : 120
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Soor Ek Bijano
212.00
235.00

Prem Etle...
225.00

Sangathe Kotarelu Naam
200.00

Chapati Ujas : Ek Shishuni Diary
190.00

Raag Ek Bijano
212.00
235.00

Prashisht Gujarati Lalit Nibandh
150.00

Aakhu Aakash Ek Pinjarma
75.00