Elephanta Gujarati Book by Anant Pai (Editor)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

એલિફંટા

લેખક : અનંત પૈ (સંપાદક)


Elephanta

Author : Anant Pai (Editor)

Price: 40.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

બાળકોને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા અને ઇતિહાસનો પરિચય કરાવતો ખજાનો એટલે અમર ચિત્ર કથા. રંગીન ચિત્રવાર્તા (કોમિક્સ) રૂપે પ્રસિદ્ધ થયેલી આ શ્રેણીમાં આપણી ઐતિહાસિક અને પૌરાણિકકથાઓ, રમુજ-બોધની કથાઓ, ભારતના વીર રાજવીઓ અને વિરાંગનાઓ, વિદ્વાનો અને રાષ્ટ્રના ઘડવૈયાઓ, સ્વાતંત્ર્યસંગ્રામના સપૂતો, સંતવિભૂતિઓ અને ભારતીય સંસ્કૃતિની કથાઓ આવરી લેવાઈ છે.

ઘણી ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયેલી આ અત્યંત લોકપ્રિય કથાશ્રેણી બાળકોને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે. પ્રસ્તુત પુસ્તક, જ્ઞાન અને સંસ્કારના આ સાગરનું એક મોતી છે.


Book Details


Transliteration

  • Title : Elephanta
  • Author: Anant Pai (Editor)
  • Translator : Unknown Translator
  • Publication Year : 2013
  • First Edition : 1977
  • ISBN : 9789350852873
  • Pages : 32
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

101 Jokes Kathao
225.00

Navneet Sevakni Shreshtha Balvartao
100.00

Lal Bahadur Shastri *
40.00

Mulla Nasruddin -3
55.00

Yudhishthir
40.00

Balnayak Bheem
100.00

Kadambari
80.00

Haranni Varta
40.00