Facebook Safalatani Gatha Gujarati Book by Viral Vaishnav
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

ફેસબુક : સફળતાની ગાથા

લેખક : વિરલ વૈષ્ણવ


Facebook Safalatani Gatha

Author : Viral Vaishnav

Original Price: 160.00
Discount: 10%
Price: 144.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

જગતભરમાં લોકોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આણનાર અને સોશિયલ નેટવર્ક થકી સમગ્ર વિશ્વને એક અર્થમાં જોડનારી મહાકાય કંપની ‘ફેસબુક’ની સફળતાની ગાથાનું રસપ્રદ અને માહિતીપ્રદ પુસ્તક .

શું આપ જાણો છો કે...

આખી દુનિયાને જેનું ઘેલું લાગેલું છે તે ફેસબુક સોશિયલ નેટવર્કિંગની પહેલી સાઈટ નહોતી ? ફેસબુકના પ્રણેતા માર્ક ઝુકરબર્ગે ફેસબુકનો આઈડિયા ચોર્યો હોવાનો આરોપ છે? માર્ક ઝુકરબર્ગને પોતાને શરૂઆતમાં પોતાના આઈડિયામાં ભરોસો નહોતો? શરૂઆતમાં ફેસબુક એક એક ડોલર માટે તરસતી હતી અને પછી ધનના ઢગલા થયા હતા ? ફેસબુકનાં પાયામાં સીન પાર્કર નામનો બદનામ શખ્શ કઈ રીતે ઉપયોગી નીવડ્યો હતો ? મૂલ્યોની વાત કરતા માર્ક ઝુકરબર્ગે શું પૈસા કમાવવા માટે મૂલ્યોને નેવે મૂક્યા છે ? શું ફેસબુકે અમેરિકાની ચુંટણીને પ્રભાવિત કરી હતી ? શું ફેસબુક લોકોનો અભિપ્રાય ઘડી કે બદલી શકે છે?

...આવા અનેક સવાલોના જવાબો મળશે ફેસબુકની આ થ્રિલર જેવી દિલધડક કથામાં.


Book Details


Transliteration

  • Title : Facebook Safalatani Gatha
  • Author: Viral Vaishnav
  • Publication Year : 2019
  • ISBN : 9788194110767
  • Pages : 160
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Management : Manyata Ane Hakikat
40.00

Meghdhanushi Manunio ~ Follow Every Rainbow
175.00

Marketing Parna Vishvana Shreshth Pustakomanthi Sh.....
89.00
99.00

Secret of Success
65.00

Service Marketing
35.00

Aagal Vadho Sarjanatmak Shaktithi
80.00

Vatchitni Kuneh Kem Kelavsho
70.00

Winning
89.00
99.00