Gandhiji Amadavadne Angane Gujarati Book by Manek Patel 'Setu'
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

ગાંધીજી અમદાવાદને આંગણે

લેખક : માણેક પટેલ 'સેતુ'


Gandhiji Amadavadne Angane

Author : Manek Patel 'Setu'

Price: 300.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

અમદાવાદમાં ગાંધી આશ્રમની સ્થાપના કરીને અને ત્યાંથી જ દાંડીકૂચનો આરંભ કરીને ગાંધીજીએ અમદાવાદને વિશ્વમાં ગૌરવભરી ઓળખ આપી છે. અમદાવાદમાં તેમણે વ્યતીત કરેલું જીવન, વિવિધ પ્રવૃતિઓ, વિવિધ સંસ્થાઓની સ્થાપના વગેરેનો રસપ્રદ અને માહિતીસભર ઈતિહાસ. લગભગ દરેક પાને ઐતિહાસિક અને દુર્લભ તસ્વીરો સાથેનું આ પુસ્તક ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્લોસી પેપર પર છપાયેલું છે.

ગાંધીજનો, અમદાવાદના ઇતિહાસમાં રસ ધરાવનારાઓ અને ખાસ કરીને અમદાવાદના વતનીઓ માટે સંભારણું બની રહે તેવું પુસ્તક.


Book Details


Transliteration

  • Title : Gandhiji Amadavadne Angane
  • Author: Manek Patel 'Setu'
  • Publication Year : 2017
  • ISBN : 9789351624127
  • Pages : 142
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Bapuna Ashramma
60.00

Gandhijinu Sahitya
250.00

Amadavad : Itihas Ane Anusandhan (1930-2013)
850.00

Udayachalno Surya
200.00

Kavini Choki
250.00

Gandhi Ane Vigyan
15.00

Gandhi : Manavmanthi Mahamanav
100.00

Somnath Ane Hamirji Gohil
75.00