ગાંધીજીની કહાણી
લેખક : લુઈ ફિશર
Author : Louis Fischer
સુપ્રસિદ્ધ અમેરિકન પત્રકાર લુઈ ફિશરે લખેલું ગાંધીજીનું આ જીવનચરિત્ર, ગાંધીજી પર લખાયેલા ખુબ જાણીતા અને અધિકૃત પુસ્તકોમાં સ્થાન પામેલું છે.