પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)
વિશ્વપ્રસિદ્ધ લેખક અને ટ્રેઈનર બ્રાયન ટ્રેસીનાં આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તકનો અનુવાદ. જીવનમાં લક્ષ્ય નક્કી કરવા અને તેને પામવા માટેની ઈચ્છાશક્તિ ધરાવવાનું મહત્વ સમજાવતું આ પુસ્તક કારકિર્દીકેન્દ્રી મહત્વાકાંક્ષી યુવાનો માટે બહુમૂલ્ય છે.