જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

કારગીલ યુદ્ધ ~ ગુજરાતના શહીદો

લેખક : મનન ભટ્ટ


Kargil Yuddha Gujaratna Shahido

Author : Manan Bhatt

Original Price: 205.00
Discount: 10%
Price: 184.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERSપુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ગુજરાતના ભૂતપૂર્વ નૌસેના અધિકારી મનન ભટ્ટે અત્યંત જહેમતપૂર્વક તૈયાર કરેલું, ગુજરાતના વીર શહીદોની શૌર્યગાથાઓનું પહેલું પુસ્તક.

૧૯૯૯ના કારગીલ યુદ્ધમાં ભારતના ૫૦૦થી વધુ નરબંકાઓએ માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણોની અહુતી આપી હતી. તેમાં ૧૨ જેટલા શહીદો ગુજરાતના હતા. લેખકે આ શહીદોના યુદ્ધવેળાના સાથીદારોની મુલાકાતો લઈને, માહિતી એકઠી કરીને પ્રસ્તુત કરેલી આ શૌર્યગાથાઓ આપણી યુવાપેઢીને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે.


Book Details


Transliteration

  • Title : Kargil Yuddha Gujaratna Shahido
  • Author: Manan Bhatt
  • Publication Year : 2019
  • ISBN : 9789353466978
  • Pages : 117
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Bharat Samrat Pruthviraj Chauhan
140.00

Safal Netrutvani Katha ~ Sardar Vallabhbhai Pateln.....
400.00

Ambedkar Abhivandana - 2 : Samajsudharak Ambedkar
100.00

Jhansini Rani Lakshmibai*
90.00

Svatantryavir Savarkar
160.00

Koli Veer Vegadaji Bhil
60.00

Ek Yuddhakedini Aapviti
125.00

Vishvabhushan Dr Babasaheb Ambedkar
100.00