Hollywood Hundred Vol. 1-2 set Gujarati Book by Shishir Ramavat
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

હોલીવૂડ હંડ્રેડ ભાગ ૧-૨ સેટ

લેખક : શિશિર રામાવત


Hollywood Hundred Vol. 1-2 set

Author : Shishir Ramavat

Original Price: 850.00
Discount: 10%
Price: 765.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

જીવનકાળ દરમિયાન જોવી જ પડે એવી 100 ઓલટાઈમ ગ્રેટ, ઉત્કૃષ્ટ વિદેશી ફિલ્મોનો મસ્ત આસ્વાદ શિશિર રામાવતની કલમે. વિદેશી ફિલ્મોના રસિયાઓ માટે સોનાની ખાણ જેવો પુસ્તક-સંપુટ.

પ્રત્યેક ફિલ્મની વાર્તા શી છે, ફિલ્મમેકરને કથાબીજ ક્યાંથી મળ્યું, એના પરથી આખેઆખી સ્ક્રિપ્ટ કેવી રીતે લખાઈ, કેવી રીતે કાસ્ટિંગ થયું, શૂટિંગ દરમિયાન સેટ પર શું શું બન્યું, ફિલ્મ રિલીઝ થાય પછી એણે કેવી અસર જન્માવી, બોક્સઓફિસ અને સમીક્ષકોએ કેવો પ્રતિસાદ આપ્યો, ફિલ્મ શા માટે મહાન યા તો ક્લાસિક ગણાઇ... આ સઘળી વાતો આ પુસ્તકમાં રસપ્રદ રીતે વણી લેવાઈ છે.


Book Details


Transliteration

  • Title : Hollywood Hundred Vol. 1-2 set
  • Author: Shishir Ramavat
  • Publication Year : 2019
  • ISBN : 9788184401233
  • Pages : 596
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Guzara Hua Zamana
300.00

Gata Rahe Mera Dil
250.00

Vishvani Shreshth Filmono Aswad
125.00

Filmayan
165.00

Silver Screen
300.00

Gaye Ja Git Filam Ke
100.00

Yaad Piya Ki Aaye
175.00