Hu Krishna Chhu Gujarati Book by Deep Trivedi
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

હું કૃષ્ણ છું

લેખક : દીપ ત્રિવેદી


Hu Krishna Chhu

Author : Deep Trivedi

Original Price: 399.00
Discount: 10%
Price: 359.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

બેસ્ટ સેલર પુસ્તક 'હું મન છું'નાં લેખક દીપ ત્રિવેદીએ આ પુસ્તકમાં યુગપુરુષ શ્રી કૃષ્ણનાં મન અને જીવન પરથી પડદો ઉઠાવ્યો છે.

જેમને એક સંપૂર્ણ વ્યક્તિત્વ ગણવામાં આવ્યા છે તે શ્રી કૃષ્ણની, અનેક દસ્તાવેજો, વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરીને આલેખવામાં આવેલી જીવનકથા. પ્રસ્તુત પુસ્તકમાં તેમના વ્યક્તિત્વ અને વિચારધારાના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમેણ જીવનકાળ દરમિયાન ક્યા કર્યો, ક્યારે અને શા માટે કર્યા તેના સચોટ ઉત્તર આ પુસ્તકમા મળી રહે છે.

શ્રી કૃષ્ણ પર લખાયેલાં અનેક પુસ્તકોમાં જુદી જ ભાત પાડતું, તાજગીપૂર્ણ પુસ્તક.



Book Details


Transliteration

  • Title : Hu Krishna Chhu
  • Author: Deep Trivedi
  • Publication Year : 2017
  • ISBN : 9789384850340
  • Pages : 296
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Shyam Ekvaar Aavone Aangane
225.00

JSK Jay Shri Krushna
450.00
500.00

Shri Krishnanu Adhyatm Darshan
275.00

Shri Krishna Navi Drashtie
70.00

Krushnam Vande Jagadgurum
125.00

Krishna
by Osho
280.00

Krushna Mari Drashtie
40.00

Madhav Kyay Nathi
200.00