હમ હોંગે કામયાબ !
લેખક : એ પી જે અબ્દુલ કલામ
Author : A P J Abdul Kalam
ભારતરત્ન અબ્દુલ કલામનો શાળાના વિદ્યાર્થીઓ સાથેનો સંવાદ. આ રસપ્રદ સંવાદમાં જ્ઞાનવિજ્ઞાન, રાષ્ટ્રની સમસ્યાઓ અને ઉપાયો, ભવિષ્યનું જીવન વગેરે અનેક મુદ્દાઓ આવરી લેવાયા છે.