You are here: Home > Dictionaries > Language Dictionaries > Jainagam Shabdsangrah
લેખક : રત્નચંદ્ર સ્વામી
Author : Ratnachandra Swami
1600.00
ભારતના પ્રાચીન ધર્મસાહિત્યની બે મુખ્ય ભાષાઓ સંસ્કૃત અને પ્રાકૃત પૈકી પ્રાકૃત એ લોકભાષા હોઈને ભારતભરમાં પ્રસરી હતી. આર્યાવ્રતના મુખ્ય બે ધર્મો બૌદ્ધ અને જૈનધર્મનું ઘણુંખરું સાહિત્ય પ્રાકૃતમાં પ્રસિદ્ધ થયેલું. પ્રાકૃત ભાષાના બે ભાગ થયેલા : પાલી અને અર્દ્ધમાગધી. જૈન આગમ સાહિત્ય અર્દ્ધમાગધી ભાષામાં રચાયેલું. આ દળદાર અર્દ્ધમાગધી-ગુજરાતી શબ્દકોશ જૈન સાહિત્યમાં રસ ધરાવનારાઓ અને તેનાં અભ્યાસીઓને ઉપયોગી સંદર્ભગ્રંથ છે. મૂળ અર્દ્ધમાગધી શબ્દો જુની દેવનાગરી લિપિમાં અને તેના અર્થ ગુજરાતીમાં આપેલા છે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders