Company Logo

You are here:  Home  >   Music, Cinema & Art   >   Cinema   >   Adhuri Kathao Internetni Atarie


  • Click image to zoom

  • Click image to zoom

અધુરી કથાઓ ઈન્ટરનેટની અટારીએ !

લેખક : સલિલ દલાલ

Adhuri Kathao Internetni Atarie

Author : Salil Dalal

 750.00    

  Add to Cart

ABOUT BOOK


હિન્દી સિનેમાની પાંચ સદાબહાર અભિનેત્રીઓની રસપ્રદ કહાણીઓ કહેતું પુસ્તક ‘ અધુરી કથાઓ’: ગુજરાતમાં ભારતીય સિનેમા પરના અભ્યાસુ-નિષ્ણાતોમાં સલીલ દલાલનું નામ મોખરે છે. વરસોથી સિનેસૃષ્ટિ પરનાં રસપ્રદ લખાણો પીરસનાર સલીલભાઈ બહોળો ચાહકવર્ગ ધરાવે છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ લેખો અગાઉ ઓનલાઈન પ્રસિદ્ધ થયા હતા અને તે લેખમાળા વાચકોમાં ઘણી લોકપ્રિય થઇ હતી. શ્રીદેવી, મીનાકુમારી, મધુબાલા, સ્મિતા પાટીલ અને દિવ્યા ભારતી ~ આ અભિનેત્રીઓએ અકાળે વિદાય લીધી. અને તે સાથે જ તેમની જિંદગીની કથાઓ અધુરી રહી ગઈ. છલોછલ જીવન જીવેલી આ જબરજસ્ત અભિનેત્રીઓનાં જીવન અને સંબંધો વિવાદાસ્પદ રહ્યા. અભિનેત્રી અને સ્ત્રી તરીકે હંમેશા ચર્ચામાં રહેલી આ નારીઓને હિન્દી સિનેમા ક્યારેય ભૂલી નહિ શકે. તેમનાં જીવનની અનેક દિલચશ્પ અને અજાણી વાતો સલીલભાઈએ પોતાની આગવી, તાજગીસભર શૈલીમાં પુસ્તકમાં પીરસી છે. ફિલ્મરસિયાઓ માટે રસથાળ સમું આ પુસ્તક લગભગ દરેક પાને રંગીન તસ્વીરો ધરાવે છે અને ઉચ્ચકક્ષાના આર્ટ-પેપર પર છપાયું છે.



DETAILS


Title

Adhuri Kathao Internetni Atarie

Author

Salil Dalal

Publication Year

2018

ISBN

9789381286746

Pages

192

Binding

Hardcover

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 699/-

Icon
Cash on delivery

Through Indian Post

Icon
Express Courier Service

For Pre - Paid Orders

You may also like

Book Image

Madhubala

Snehal Nimavat    
BuyDetails

Madhubala

200.00   
Book Image

Chalo Cinema

Bhavna Somaiya    
BuyDetails

Chalo Cinema

185.00   
Book Image

Me Geet Sunata Jau

Ajit Popat    
BuyDetails

Me Geet Sunata Jau

160.00   
Book Image

Hollywood Hundred Vol. 1-2 set

Shishir Ramavat     850.00
BuyDetails

Hollywood Hundred Vol. 1-2 set

765.00    850.00
Book Image

Aata Hai Yaad Muj Ko

Hasmukh Nagrecha (Dr)    
BuyDetails

Aata Hai Yaad Muj Ko

250.00   
Book Image

Yaad Piya Ki Aaye

Ajit Popat    
BuyDetails

Yaad Piya Ki Aaye

175.00   
Book Image

Kuchh Yaad Inhe Bhi Kar Lo

Ajit Popat    
BuyDetails

Kuchh Yaad Inhe Bhi Kar Lo

175.00   
Book Image

Mohammed Rafi

Ashok Dave    
BuyDetails

Mohammed Rafi

400.00