You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Writings > Jivannu Adhyatm
અધ્યાત્મવિભૂતિ વિમલા ઠકારનાં જીવનદર્શન અને અધ્યાત્મશિક્ષણનું મૂલ્યવાન પુસ્તક. વિમલા ઠકારના શિક્ષણમાં જે. કૃષ્ણમૂર્તિજીના સંદેશની છાયા જોવા મળે છે. અત્યંત સુંદર માવજત પામેલાં આ પુસ્તકમાં સાધના, જીવનશૈલી, ધ્યાન, જીવનયોગ, સમાજજીવન, શિક્ષણ-કેળવણી જેવાં પાસાંઓ આવરી લેવાયા છે. ભાવકો, સાધકો અને અધ્યાત્મમાં રસરુચિ ધરાવતા સહુ કોઈને ગમે એવું પુસ્તક.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders