You are here: Home > Health & Fitness > Diseases & Cure > 21 Divasma Karavo Diabetes Ni Pichhehat
લેખક : નંદિતા શાહ (ડૉ)
Author : Nandita Shah (Dr)
320.00
ડાયાબીટીસ મટાડવા અને સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટેનું પાવરફુલ પુસ્તક. ડાયાબીટીસ અંગે સેંકડો પુસ્તકો લખાયા છે પણ, આ પુસ્તક અને તેમાં સૂચવેલી ચિકિત્સા પદ્ધતિ નિરાળી અને અત્યંત અસરકારક છે. ડાયાબીટીસથી છુટકારા માટે જરૂર છે કેવળ ૨૧ દિવસનો પડકાર ઝીલવાની. માત્ર ૨૧ દિવસ ? માની ન શકાય એવું છે પણ, આ પુસ્તકમાં સુવિખ્યાત હોમિયોપેથ અને શરન ઇન્ડીયાના સ્થાપક ડૉ.નંદિતા શાહએ ૨૧ દિવસની આ ચિકિત્સા વિગતવાર સમજાવી છે. પુસ્તકમાં સામેલ છે : • વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા ડાયાબીટીસની વિસ્તારપૂર્વક સમજણ. • ડાયાબીટીસ મટાડવા માટે નુતન જીવનશૈલી અને નિત્યક્રમની રૂપરેખા. • ભારતીય સમાજની પરંપરાઓ, સ્વાદ-રુચિ અને વિચારસરણીને અનુરૂપ માર્ગદર્શન. • દર્દીઓના વાસ્તવિક અનુભવો, અભિપ્રાયો અને તેમની સફળતાની કહાણીઓ.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders