You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Ashesh
‘વાસાંસિ જીર્ણાનિ’ જેવી વિશિષ્ટ નારીકેન્દ્રી નવલકથા આપનાર સર્જક દેવાંગી ભટ્ટની આ નવલકથા પણ નિરાળો વિષય ધરાવે છે. ‘અશેષ’ બે પાત્રો વચ્ચે પાંગરતી તૃષ્ણાની કથા છે. કથાની યુવાન નાયિકાના આંતરવિશ્વમાં થતાં પરિવર્તનની યાત્રાને વિવિધ દ્રષ્ટિબિંદુથી રજુ કરવામાં આવી છે. એક રીતે કથાનું વિષયવસ્તુ પ્રેમ છે અને બીજી રીતે જોઈએ તો ભ્રમણા છે. કથાનું વિષયવસ્તુ જેટલું સંકુલ છે એટલી જ પ્રયોગાત્મક એની લખાણ શૈલી છે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders