Company Logo

You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Historical, Mythological & Spiritual Novels   >   Corporate Sadhu ~ Corporate Monk


  • Click image to zoom

  • Click image to zoom

કોર્પોરેટ સાધુ

લેખક : અંજુ શર્મા

Corporate Sadhu ~ Corporate Monk

Author : Anju Sharma

 180.00    
 200.00   10% off

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


ABOUT BOOK


આપણા વર્તમાન જીવનને સ્પર્શતી એક વિશિષ્ટ અને નોંધપાત્ર નવલકથા. મૂળ અંગ્રેજી પુસ્તક ‘Corporate Monk’ બેસ્ટસેલર હતું. લેખકે મનોવિજ્ઞાન અને અધ્યાત્મનાં વિવિધ પાસાંનોનો વિશદ અભ્યાસ કરીને આ પુસ્તકનું સર્જન કર્યું હતું. તેઓ એક IAS અધિકારી છે અને મેનેજમેન્ટ અને તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ ધરાવે છે. ટેકનોલોજીના આ જમાનામાં અને ભાત-ભાતની ધંધાકીય પ્રવૃત્તિમાં માણસની અંદરની અશાંતિ ખૂબ વધી ગઈ છે. વ્યવસાય અને કારકિર્દીની અપરંપાર ગૂંચવણો અને ગળાકાપ હરીફાઈ વચ્ચે આ માનસિક અશાંતિમાં સતત વધારો થતો જ રહે છે. ક્યારેક કૌટુંબિક પ્રશ્નો આગમાં ઘી રેડવાનું કામ કરે છે. કથાના ત્રણ પાત્રો આવીજ પરિસ્થિતિમાંથી ‘સ્વ’ની ખોજમાં આગળ વધે છે અને આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરે છે તેની રોચક યાત્રાનું વર્ણન છે. તેમનો જીવન-પ્રવાસ, તેમના આંતર-જગતની શોધ, પોતાની જાત અને અન્યો સાથેના સંવાદની આ કથા છે. કથાના આ પાત્રો Spiritual Intelligence ના સિદ્ધાંતોનો અમલ કરીને સંપત્તિમાંથી શાણપણ, અંધારાથી અજવાળા તરફનો પ્રવાસ કરે છે અને આપણને જીવનનો એક મહત્વનો બોધ શીખવે છે. પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઈમેજ ક્લિક કરશો.



DETAILS


Title

Corporate Sadhu ~ Corporate Monk

Author

Anju Sharma

Publication Year

2020

Translator

Jitendra Shah

ISBN

9789390298280

Pages

183

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 699/-

Icon
Cash on delivery

Through Indian Post

Icon
Express Courier Service

For Pre - Paid Orders

You may also like

Book Image

Maru Naam Taru Naam

Chandrakant Bakshi     400.00
BuyDetails

Maru Naam Taru Naam

360.00    400.00
Book Image

Death Fever

Balendushekhar Jani     150.00
BuyDetails

Death Fever

135.00    150.00
Book Image

Vaya Ravalpindi

Girima Gharekhan    
BuyDetails

Vaya Ravalpindi

230.00   
Book Image

Kolahalthi Door ~ Far from the Madding Crowd

Thomas Hardy     400.00
BuyDetails

Kolahalthi Door ~ Far from the Madding Crowd

360.00    400.00
Book Image

Kshan Pratikshan Vol. 1-2 Set

Shishir Ramavat     720.00
BuyDetails

Kshan Pratikshan Vol. 1-2 Set

612.00    720.00
Book Image

Agantuk ~ Complete Novel

Dhirubahen Patel     275.00
BuyDetails

Agantuk ~ Complete Novel

248.00    275.00
Book Image

Lucky

I K Vijaliwala (Dr)     140.00
BuyDetails

Lucky

126.00    140.00
Book Image

Shridhar Mehta

Gunvantrai Acharya     280.00
BuyDetails

Shridhar Mehta

252.00    280.00