You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Mahobbat Ahesasoni Atashbaji
લેખક : અભિષેક અગ્રાવત
Author : Abhishek Agravat
128.00
150.00 15% off
નોંધ : અત્યારે આપ 15% વળતરથી આ પુસ્તકનો Pre-order કરી શકો છો. પુસ્તક અંદાજે 31 ડિસેમ્બરે રિલીઝ થશે. ત્યાર બાદ તેનું શિપિંગ કરવામાં આવશે. ****** લોકપ્રિય યુવાસર્જક અભિષેક અગ્રાવતનું પહેલું પુસ્તક. લેખકે એમના આ સર્જનને દિલ ફાડીને મહોબ્બત કરી છે. એમનું બીજું પુસ્તક ‘સ્પર્શ’ ગુજરાતની યુવા પેઢીએ શગમોતીડે વધાવી લીધું હતું. ****** એ ઉંમર કે જ્યારે જીવનનું કેન્દ્ર પ્રિયજન હોય, જીવનનો અંતિમ મુકામ પ્રિયજન હોય, જીવનનો સાર જ પ્રિયજન હોય. 'મહોબ્બત'માં એવા લેખોનો સંગ્રહ છે જયાં તમે તમને એક પ્રેમી તરીકે રૂબરૂ થઈ શકશો. આ પુસ્તક મુગ્ધતાના વિશ્વમાં લટાર મારવાનો નકશો છે. મહોબ્બતથી છલોછલ એવું તાજગીસભર પુસ્તક.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders