You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Bhagvad Gita Tena Mool Rupe ~ Bhagvad Gita as it is
લેખક : ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Author : Bhaktivedant Swami Prabhupad
419.00
450.00 7% off
ભારતમાં પ્રાપ્ય ગીતાજીનાં સૌથી વધુ અધિકૃત અને લોકપ્રિય ગ્રંથો પૈકીનો એક. મૂળ સંસ્કૃત શ્લોકો, સંસ્કૃત શબ્દોના અર્થ, અનુવાદ તથા વિસ્તૃત ભાવાર્થો સહિતનું ભગવદ્દ ગીતાનું અધિકૃત સંસ્કરણ. 700 મૂળ શ્લોકોની મુદ્દાસર, અનુવાદ-ભાવાર્થ સાથેની સરળ રજૂઆત. લગભગ સાડા આઠસો પાનાંના ભગવદ્દ ગીતાના આ દળદાર પુસ્તકની વિશેષતા એ છે કે એ ભગવાન શ્રી કૃષ્ણના ગુહ્ય ઉપદેશને તેનાં મૂળ સ્વરૂપે જ રજૂ કરેછે. ભગવદ્દ ગીતાનું આ સંસ્કરણ ભારતીય ભાષાઓ ઉપરાંત વિશ્વની અનેક જુદી જુદી ભાષાઓમાં પણ અનુવાદિત થયું છે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders