Company Logo

You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Sampurn Ikigai


  • Click image to zoom

સંપૂર્ણ ઇકીગાઈ

લેખક : દર્શાલી સોની

Sampurn Ikigai

Author : Darshali Soni

 157.00    
 175.00   10% off

  Add to Cart

ABOUT BOOK


ઇકિગાઇનો જાપાનીઝ કોન્સેપ્ટ સદીઓ જૂનો છે. જાપાનમાં સદીઓથી `જીવાતા'' આ કોન્સેપ્ટ પર જાપાની ભાષામાં 1950ના દાયકામાં લખાવું શરૂ થયું અને પશ્ચિમી જગતને તો આ કોન્સેપ્ટનો પુસ્તક દ્વારા પરિચય છેક 2016મા થયો. જો કે એ પહેલાં અનેક રિસર્ચ પેપર્સમાં ઇકિગાઇનો ઉલ્લેખ થતો રહેતો હતો.
ઇકિગાઇ પર અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકો પૈકી કોઈ એકાદ પુસ્તક સ્વાભાવિક રીતે ઇકિગાઇનાં કોન્સેપ્ટને સંપૂર્ણપણે સમજવા અને અમલમાં મૂકવા પર્યાપ્ત નથી. વળી, ઇકિગાઇને વ્યવસ્થિત રીતે સમજવા માટે તેની સાથે અમુક અન્ય કોન્સેપ્ટ્સ અને આધુનિક રિસર્ચની સમજૂતી પણ મેળવવી જોઈએ. આ પુસ્તકમાં ઇકિગાઇ સાથે નીચે દર્શાવેલા અન્ય 20થી વધુ કોન્સેપ્ટ્સની એકદમ સરળ રજૂઆત કરવામાં આવી છે:
નાઈકન પદ્ધતિ અથવા મોરિતા થેરપી, લોગોથેરપી, રેડિઓ તાઈસો, સાઉન્ડ હીલિંગ, યોગ અને ધ્યાન, સૂર્ય નમસ્કાર, ઓકિનાવા ડાયેટ, હારા હાચિ બુ, ફ્લો સ્ટેટ, માઈક્રો ફ્લો, ધ કોન્ડો ટેક્નીક, વાબિ સાબિ, ઇચિ ગો - ઇચિ ઈ, પોમોડોરો ટેક્નીક, મોઆઇ, એટોમિક હેબિટ્સ, રિઝિલિઅન્સ, ફોકસિંગ ઇલ્યુઝન, યારીગાઈ, જોબ ક્રાફ્ટિંગ વગેરે.
તો, પ્રસ્તુત છે ગુજરાતીમાં સૌ-પ્રથમવાર ઇકિગાઇ પર ઢગલાબંધ રેફરન્સ સાહિત્યનો ઉપયોગ કરી લખાયેલું ઇકિગાઇનું સંપૂર્ણ રહસ્ય રજૂ કરતું પુસ્તક...



DETAILS


Title

Sampurn Ikigai

Author

Darshali Soni

Publication Year

2021

ISBN

9788194869146

Pages

176

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 699/-

Icon
Cash on delivery

Through Indian Post

Icon
Express Courier Service

For Pre - Paid Orders

You may also like

Book Image

Manas Name VIP

Gunvant Shah     200.00
BuyDetails

Manas Name VIP

180.00    200.00
Book Image

Sahajnama

Tushar Shukla     325.00
BuyDetails

Sahajnama

292.00    325.00
Book Image

Parpotani Prarthana

Gunvant Shah     75.00
BuyDetails

Parpotani Prarthana

68.00    75.00
Book Image

Mahobbat Ahesasoni Atashbaji

Abhishek Agravat     150.00
BuyDetails

Mahobbat Ahesasoni Atashbaji

128.00    150.00
Book Image

Shwasni Serendipity

Nimitt Oza (Dr)     125.00
BuyDetails

Shwasni Serendipity

113.00    125.00
Book Image

Ajwala No Autograph

Nimitt Oza (Dr)     125.00
BuyDetails

Ajwala No Autograph

113.00    125.00
Book Image

Ikigai Original Ediiton

Hector Garcia & Francesc Miralles     295.00
BuyDetails

Ikigai Original Ediiton

251.00    295.00
Book Image

Dhyanmay Jivanni Nondhpothi ~ Meditations

Marcus Aurelius    
BuyDetails

Dhyanmay Jivanni Nondhpothi ~ Meditations

450.00