Jivanni Munzvan Gujarati Book by I K Vijaliwala (Dr)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

જીવણની મૂંઝવણ

લેખક : આઈ કે વીજળીવાળા (ડો)


Jivanni Munzvan

Author : I K Vijaliwala (Dr)

Original Price: 180.00
Discount: 10%
Price: 162.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

લોકપ્રિયતાના શિખરો સર કરનારા લેખક ડૉ. આઈ. કે. વીજળીવાળાની કલમે લખાયેલી એક અનોખો વિષય ધરાવતી મનોવૈજ્ઞાનિક નવલકથા.

માનવીનું મન વિચિત્ર હોય છે. જાગતા સપનાં જુએ છે અને સપનાં જોવાના સમયે જાગે છે. જાગૃત અવસ્થામાં જે નથી મળતું એ સપનાંમાં મેળવવાના પ્રયત્ન કરે છે. એ બધામાં ઘણી વખત એ ગૂંચવાઈ જાય છે. આ નવલકથાનો નાયક જીવણ, એનું સપનું સાચું કે જાગૃત અવસ્થા સાચી એ વિમાસણમાં ફસાયેલો છે અને આવી મૂંઝવણ વત્તા-ઓછા અંશે દરેક વ્યક્તિએ અનુભવી હોય છે. ઈન્ટરનેટ પર સર્ચ કરીએ તો ખ્યાલ આવે છે કે હજારો લોકો આવી મુંઝવણ અને ગૂંચવણથી ભરેલી જિંદગી જીવતા હોય છે. માનવમન, સપનાઓ અને સાયકોલોજીનો સમન્વય આ વિશિષ્ટ નવલકથામાં છે.


Book Details


Transliteration

  • Title : Jivanni Munzvan
  • Author: I K Vijaliwala (Dr)
  • Publication Year : 2020
  • ISBN : 9789354077982
  • Pages : 198
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Samkaal
120.00

Neliyu *
260.00

Mukti Bandhan Vol.1-2
900.00

Na Iti
202.00
225.00

Asha Ane Dhiraj ~ Count of Monte Cristo
150.00

Gaganna Lagan
220.00

Aravalli
250.00

Mirani Rahi Mahek
350.00