જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

જીવનની વાત

લેખક : સુધા મૂર્તિ


Jivanni Vaat

Author : Sudha Murty

Original Price: 150.00
Discount: 10%
Price: 135.00
FREE Shipping in INDIA *(Conditions Apply)

Free shippingFREE Shipping in INDIA *


Cash On Delivery Cash on delivery


Express Courier Express Courier Service *પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

સુધા મૂર્તિને એમનાં જીવનના વિવિધ તબ્બકે, અગણિત મુસાફરીઓ દરમિયાન કે ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં કામને લીધે અસંખ્ય સત્યઘટનાઓના સાક્ષી બનવાનું આવ્યું છે. આ પુસ્તકની દરેક સત્ય ઘટના માનવસ્વભાવની સુંદર અને બિહામણી, બંને તસ્વીર એકસાથે આપણી સમક્ષ મૂકે છે. અહીં વાત છે અનેક પ્રતિકુળતાઓ વચ્ચે સન્માનથી જીવતી જિંદગીઓની, સાધારણ લોકોના અસાધારણ ગુણોની. સાથે માનવસ્વભાવનાં છીછરાપણાનું પ્રતિબિંબ પુસ્તક દેખાડે છે.

સુધા મૂર્તિએ પોતાના જીવનની કેટલીક પ્રેરણાદાયી વાતો પણ કરી છે. જેવી કે દેવદાસીઓ માટેનાં એમનાં સેવાકાર્યની અને એન્જિનિયરીંગ કોલેજમાં એકમાત્ર કન્યાછાત્ર તરીકે મેળવેલ સંઘર્ષપૂર્ણ સફળતાની.

સંવેદના અને પ્રેરણાથી તરબતર કરી મૂકે એવું આ પુસ્તક અંગ્રેજી બેસ્ટસેલર ‘Three Thousand Stitches’નો અનુવાદ છે.


Book Details


Transliteration

  • Title : Jivanni Vaat
  • Author: Sudha Murty
  • Translator : Jelam Hardik
  • Publication Year : 2018
  • ISBN : 9789351227793
  • Pages : 150
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Sangathe Kotarelu Naam
200.00

Nirasha Same
150.00

Jivanmangal
150.00

Moticharo
80.00

Swami Vivekanandna Sapanaonu Bharat
150.00

Kaink Khute Chhe
144.00
160.00

Samajmangal
200.00

Kedio Kalaravni
80.00