Kaliyugno Uday Gujarati Book by Anand Neelakantan
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

કળિયુગનો ઉદય

લેખક : આનંદ નીલકંઠન


Kaliyugno Uday

Author : Anand Neelakantan

Original Price: 400.00
Discount: 10%
Price: 360.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

લેખક આનંદ નીલકંઠનનાં પુસ્તકો આપણી પ્રાચીન, પૌરાણિક કથાઓને જુદા જ, આપણી પ્રચલિત માન્યતાઓથી સાવ વિરુદ્ધ એવા દ્રષ્ટિકોણથી જુએ છે. જે રીતે રામાયણ અને મહાભારતની કથાઓ તેઓ રાવણ અને દુર્યોધન જેવા ખલનાયકોના દ્રષ્ટિકોણથી રજુ કરે છે તેનાથી આવાં પાત્રો પર ચડી ગયેલો દુષ્ટતાનો રંગ થોડો આછો જરૂર થાય છે. આ પુસ્તકમાં મહાભારતની કથા એમણે દુર્યોધનની નજરે, તેના દ્રષ્ટિકોણથી રજુ કરી છે.

અસુર અને અજય પછીનું આ લેખકનું ત્રીજું બેસ્ટસેલર પુસ્તક છે.


Book Details


Transliteration

  • Title : Kaliyugno Uday
  • Author: Anand Neelakantan
  • Translator : Varsha Pathak
  • Publication Year : 2018
  • ISBN : 9789351228103
  • Pages : 432
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Karamat
190.00

Ame Be Baheno
390.00

Shethji
250.00

Dariyo Ek Tarasno Vol.1-2
450.00
500.00

Shesh - Vishesh
400.00

Mari Parnetar
140.00

Pratikriya
120.00

Lay Pralay Vol.1-3
1150.00