Kathiono Itihas Gujarati Book by J W Watson
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

કાઠીઓનો ઈતિહાસ

લેખક : જે. ડબલ્યુ. વોટસન


Kathiono Itihas

Author : J W Watson

Price: 150.00
Out of Stock.   

Notify me when this product is in stock:

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

બ્રિટીશ શાસન સમયે કેટલાંક સંસ્કૃતિપ્રેમી બ્રિટીશ અધિકારીઓ ભારતના ઈતિહાસને સાચવવાનું ઉત્તમ કામ કરી ગયા છે તેમાં કર્નલ જે. ડબલ્યુ. વોટસનનું નામ આગળ પડતું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેઓ સારો એવો સમય રહ્યા હતા અને તેના ઇતિહાસના તેમણે કરેલાં સંશોધન અને અભ્યાસને આજે પણ અધિકૃત માનવામાં આવે છે. કાઠીયાવાડના કાઠી સમાજના સુવર્ણ ઇતિહાસનું આલેખન આ પુસ્તકમાં છે. પુસ્તકનું સંપાદન અને અનુવાદકાર્ય જાણીતા ઈતિહાસવિદ્દ પ્રદ્યુમ્ન ખાચરે કરેલું છે.

નોંધ : આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ “History of Kathis” (Manuscript 1881 – Unpublished Book) Rs.200/- અમારો સીધો સંપર્ક 9033589090 પર કરવાથી મળી શકશે.


Book Details


Transliteration

  • Title : Kathiono Itihas
  • Author: J W Watson
  • Translator : Pradyumn Khachar (Dr)
  • Editor : Dr. Pradyumn Khachar
  • Publication Year : 2019
  • ISBN : 9788192402659
  • Pages : 124
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Saurashtra Sanskruti Kosh
400.00

MahaGujarat : ek Chalval (1956 - 1960)
225.00

Pitrubhumi Gujarat
166.00
185.00

Saurashtrano Itihas
765.00
850.00

Gujaratno Sanskrutik Itihas
900.00
1000.00

Bharatna Deshi Rajyoma Samaj Ane Arthtantra
270.00

Saurashtrano Itihas Vol.1 (1807 - 1948)
400.00

Tirthbhumi Gujarat
120.00