મહામાનવ મારી દ્રષ્ટીએ
લેખક : ગુણવંત શાહ
Author : Gunvant Shah
ગુજરાતના વિચારપુરુષ ગુણવંત શાહના સાહિત્યમાંથી ચૂંટેલી વિચારકણિકાઓનો આ સંગ્રહ તેમના ચાહકોને ગમી જાય એવો છે.