મકરંદ-મધુ
લેખક : પ્રવીણકાંત કેવલરામ ઠાકર
Author : Pravinkant Kevalram Thakar
અધ્યાત્મપ્રતિભા અને સાહિત્યસર્જક મકરંદ દવેના તેમના ભાવક પરના પત્રો અને અધ્યાત્મ-સંવાદનું આ પુસ્તક તેમના તમામ ચાહકોને ગમે એવું છે.