Management Gita Gujarati Book by Ashok Sharma
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

મેનેજમેન્ટ ગીતા

લેખક : અશોક શર્મા


Management Gita

Author : Ashok Sharma

Price: 125.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ભગવદ્ ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી. એથી ય વિશેષ, ગીતા ‘Art of Living’ એટલે કે જીવન જીવવાની કળા શીખવતું એક અદ્દભુત ઘરેણું છે. શ્રી કૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કઈ રીતે જીવવું તેનો સંદેશ આપે છે. સદીઓ પહેલાની આ વાતો અત્યારના આધુનિક જીવનમાં દરેક ક્ષેત્રે – કુટુંબ, અધ્યાત્મ, મેનેજમેન્ટ, વ્યવસાય, રાષ્ટ્ર કે સમાજ માટે એટલી જ મૂલ્યવાન છે. ભગવદ્ ગીતા અને ભારતીય અધ્યાત્મના પ્રખર અભ્યાસુ એવા લેખકે ભગવદ્ ગીતા અને યોગદર્શનને જીવનસાધના તરીકે અપનાવ્યા છે.

પુસ્તકના વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.


Book Details


Transliteration

  • Title : Management Gita
  • Author: Ashok Sharma
  • Publication Year : 2019
  • ISBN : 9789388882910
  • Pages : 102
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Shri Valmiki Ramayan
600.00

Shrimad Bhagvad Gitama Adhyatmvidya
80.00

Mahabharatma Adhyatmvidya
275.00

Taittiriyopnishad
130.00

Shri Garud Mahapuran Vol.1 - 2 Set
1000.00

Purano Ma Shu Chhe ?
130.00
145.00

Shrimad Bhagvad Gita*
100.00

Shri Shiv Mahapuran
500.00