Maurya Samrat Gujarati Book by Rajendra Mohan Bhatnagar
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

મૌર્ય સમ્રાટ

લેખક : રાજેન્દ્ર મોહન ભટનાગર


Maurya Samrat

Author : Rajendra Mohan Bhatnagar

Original Price: 375.00
Discount: 10%
Price: 338.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

અખંડ ભારતના પહેલા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને મહાન ચાણક્ય પર આધારિત ઐતહાસિક નવલકથા.
કથા ઇ.સ. પૂર્વે 344થી શરુ થાય છે. ભારતના પહેલા સમ્રાટ અને નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ તેમની અસીમ તાકાત, સાહસ અને તેજને લીધે બીજા પરશુરામ પણ કહેવાયા. નંદવંશનો છેલ્લો રાજા હતો ધનનંદ. અપાર સંપત્તિ અને અતિશક્તિશાળી એવાં મગધ સામ્રાજ્યનો સર્વેસર્વા. એ મહાન અને અને અજોડ નંદવંશ કે જેની સામે વિશ્વવિજેતા સિકંદર પણ આંખ ઊંચી કરીને જોઈ શકતો નહોતો, તેનું પતન આચાર્ય ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ કેવી રીતે નોતર્યું તેની આ ગાથા છે.


Book Details


Transliteration

  • Title : Maurya Samrat
  • Author: Rajendra Mohan Bhatnagar
  • Translator : Rajendra Namjoshi
  • Publication Year : 2019
  • ISBN : 9789388882972
  • Pages : 375
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Sapanani Haveli
216.00
240.00

Tisari Manjil
115.00

Mahashweta
150.00

Kedi Number 108
200.00

Chaurangi
360.00
400.00

The Girl With Dragon Tatto ~ Gujarati
250.00

Muddal Vinanu Vyaj
70.00

Abhignan
150.00