Microsoft Safalatani Gatha Gujarati Book by Viral Vaishnav
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

માઈક્રોસોફ્ટ : સફળતાની ગાથા

લેખક : વિરલ વૈષ્ણવ


Microsoft Safalatani Gatha

Author : Viral Vaishnav

Original Price: 160.00
Discount: 10%
Price: 144.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

જગતભરમાં લોકોના જીવન અને આર્થિક વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન આણનાર અને વિશ્વને એક અર્થમાં ધરમૂળથી બદલી નાખનારી મહાકાય કંપની ‘માઈક્રોસોફ્ટ’ની સફળતાની ગાથાનું રસપ્રદ અને માહિતીપ્રદ પુસ્તક .

શું આપ જાણો છો કે...

આજે જગતના સૌથી મોટા દાનવીર તરીકે ઓળખાતા બિલ ગેટ્સ કેટલા કાબા અને ચાલક હતા ? બીજા બાળકો હરતા, ફરતા, રમતા અને મોજ કરતા એ ઉમરે માઈક્રોસોફ્ટ સ્થાપક બિલ ગેટ્સ અને પોલ એલેને કેવા કારનામા કર્યા હતા ? સોફ્ટવેર તૈયાર ન હોવા છતાં કઈ રીતે બિલે તે વેચી નાખ્યો હતો ? બિલ ગેટ્સે તેના મિત્રોને કઈ રીતે દગો દીધો ? માઈક્રોસોફ્ટે કઈ રીતે હરીફોને નિર્દયતાથી કચડી નાંખ્યા? માઈક્રોસોફ્ટે કઈ રીતે આઈબીએમ અને એપલનો લાભ લીધો ? માઈક્રોસોફ્ટે કઈ રીતે બજારમાં મોનોપોલી સ્થાપી ? આખી અમેરિકન સરકાર માઈક્રોસોફ્ટનાં વિરોધમાં હોવા છતાં માઈક્રોસોફ્ટ કઈ રીતે કાનૂની દાવપેચમાંથી બહાર આવી ?

આવા અનેક સવાલોના જવાબો મળશે માઈક્રોસોફ્ટની આ થ્રિલર જેવી દિલધડક કથામાં.


Book Details


Transliteration

  • Title : Microsoft Safalatani Gatha
  • Author: Viral Vaishnav
  • Publication Year : 2019
  • ISBN : 9788194110774
  • Pages : 158
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Corporate Story
40.00

Safalatana Sapana Sapanani Safalata
75.00

Tamanna Tamane Tata Birla Ke Ambani Jeva Thavani
260.00

Ath Shri Google Katha
70.00

Saat Sopan Sukh Ane Safalatana
185.00

Aakarshanno Siddhant
125.00

Sheh Sharam Ane Sankochne Kaho Alvida
80.00

Sherbajarna Bhav Ane Aapano Swabhav
175.00