Muththi Unchera Kanti Madia Gujarati Book by Sanjay Chhel (Editor)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

મુઠ્ઠી ઊંચેરા કાન્તિ મડિયા

લેખક : સંજય છેલ (સંપાદક)


Muththi Unchera Kanti Madia

Author : Sanjay Chhel (Editor)

Price: 600.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

૬૦થી વધુ યાદગાર નાટકમાં ભૂમિકા ભજવનારા લિજેન્ડ કાન્તિ મડિયા વિશે ૧૩૦થી વધુ ગુજરાતી, હિંદી, મરાઠી કલાકારો, લેખકો અને હસ્તીઓએ આ પુસ્તકમાં તેમની સાથેના સંસ્મરણો આલેખ્યા છે, તેમનાં પ્રદાનને મૂલવ્યું છે, તેમ જ કેટલાંક નાટકોનો આસ્વાદ પણ કરાવ્યો છે. મડિયા ઉપરાંત છેલ્લાં પચાસ વરસની ગુજરાતી વ્યવસાયિક રંગભૂમિના ઈતિહાસની ઝલક પણ આ દળદાર પુસ્તકમાં જોવા મળે છે.


Book Details


Transliteration

  • Title : Muththi Unchera Kanti Madia
  • Author: Sanjay Chhel (Editor)
  • Publication Year : 2017
  • ISBN : 9789381478356
  • Pages : 404
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Samarth Sant Shri Mahatma Muldas
90.00

Sardar Patel Ek Sinhpurush
500.00

Neil Armstrong
160.00

Vivekanand
165.00

Shahidoni Krantigathao
200.00

Steel Frame
225.00

Arvachinatana Suryodayna Chhadidar
80.00

Dharatinu Loon
110.00