Narendra Modi : Ek Rajkiya Jivankatha Gujarati Book by Andy Marino
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

નરેન્દ્ર મોદી : એક રાજકીય જીવનકથા

લેખક : એન્ડી મરીનો


Narendra Modi : Ek Rajkiya Jivankatha

Author : Andy Marino

Price: 399.00
Out of Stock.   

Notify me when this product is in stock:

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

આ જીવનકથા એ ભારતીય રાજકારણની એક ટોચની વ્યક્તિનું પૂર્વગ્રહમુક્ત એવું વૃતાંત છે. નરેન્દ્ર મોદીનું સમતોલ વિશ્લેષણ ઉપરાંત, અત્યાર સુધી પ્રકાશમાં નહિ આવેલા કેટલાંક સત્તાવાર ડોક્યુમેન્ટ્સને આ પુસ્તકમાં ખુલ્લા કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીના જીવનમૂલ્યો, તેમના જીવન ઘડતરમાં યોગદાન આપનાર વ્યક્તિઓ, તેમના બાળપણની વિગતો, યુવાન વયે તેમણે કરેલું હિમાલય ભ્રમણ, ધર્મ અને રાજકારણની તેમની અંગત ફિલસુફી વગેરે બાબતો આ પુસ્તકમાં ખુલીને રજુ કરવામાં આવી છે.

પ્રખર અભ્યાસ સાથે જહેમતપૂર્વક તૈયાર કરવામાં આવેલું પુસ્તક.


Book Details


Transliteration

  • Title : Narendra Modi : Ek Rajkiya Jivankatha
  • Author: Andy Marino
  • Translator : Viral Vasavada
  • Publication Year : 2014
  • ISBN : 9788184409703
  • Pages : 252
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Bhagvanlal Indraji
300.00

Avismaraniya Gujaratio
130.00

Benjamin Franklin
99.00

Arvachin Itihaskaro ane temanu Itihaslekhan
180.00

Ganitagn Kaparekar - Jivan Ane Karya
140.00

Hu Sharir Nathi
75.00

Barafma Jwalamukhi ~ Sardarni Jivankatha
150.00

Bill Gates
120.00